EngGuide

VIRAMGAAM MA HARDIK PATEL VIRODH LOHANA SAMAJ MA ROSH NI LAGNI

VIRAMGAAM MA HARDIK PATEL VIRODH LOHANA SAMAJ MA ROSH NI LAGNI

જુનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ વિરૂધ્ધ પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા આપતિજનક ટિપ્પણીઓ કરવામા આવતા વિરમગામ લોહાણા મહાજને તેનો વિરોધ કર્યો છે. આજે વિરમગામ જલારામ મંદિર ખાતે લોહાણા સમાજ ના દ્વારા હાર્દિક પટેલ નો ફોટો સળગાવી, હાય રે હાર્દિક હાય હાય ના સુત્રોચ્ચાર કરી વિરોઘ નોઘાવ્યો હતો. મહેન્દ્રભાઈ મશરૂ વિરૂધ્ધ હાર્દિક પટેલે વાપરેલા અશિષ્ટ શબ્દો અને અડધા જુનાગઢની જમીન તેના નામે છે તેવા જુઠ્ઠાણા સામે વિરોધ વ્યકત કરી તેને વખોડી કાઢવામા આવ્યુ હતુ.લોહાણા સમાજના ડીસી ઠકકર, હર્ષદ ઠક્કર,અતુલ ઠક્કર,સહિત સમાજ ના આગેવાનો દ્રારા વિરોઘ કરાયો હતો. રઘુવંશી સમાજે હાર્દિક પટેલના આ આક્ષેપો સાબિત કરે તેવુ જણાવ્યું હતું.

Live Gujarat News always stay ahead in bringing the Latest and Credible News,current affairs from all the valley of National, Economy, Politics, Entertainment, Sports and International happenings. We take you to the depth of every matter by providing every small detail and makes you familiar with all the happening around you..

Subscribe to our channel at:- https://www.youtube.com/livegujaratnews
Like us on Facebook at:- https://www.facebook.com/LiveGujaratNews
Check out our website:- http://www.livegujaratnews.com